| પાસબૂક |
૨૫ રૂ. |
પાસબૂક ખોવાય ગયેલ હોય અને નવી કઢાવી હોય ત્યાર માટે નો ચાર્જચાર્જ |
| ચેકબૂક |
૭૫ રૂ. |
ચેકબૂક પૂરી વપરાયેલ ન હોય અથવા ખોવાય ગયેલ હોય ત્યાર માટેનો ચાર્જ |
| સ્ટેટમેન્ટ |
૨૦ રૂ. |
ચાલુ ખાતા સિવાયના સ્ટેટમેન્ટ નો ચાર્જ |
| ખાતુ બંધ કરવા માટે |
૫૦ રૂ. |
જો ખાતુ એક વર્ષની અંદર બંધ કરવામા આવે ત્યારે |
| ડીમાન્ડ ડ્રાફ્ટ કાઢવા માટે |
ટોટલ રકમના ૦.૧૦% |
| NEFT CHARGE |
૨.૫૦ રૂ. |
૧૦૦૦૦ સુધી |
|
૫ રૂ. |
૧૦૦૦૦ થી ૧ લાખ સુધી |
|
૧૫ રૂ. |
૧ લાખ થી ૨ લાખ સુધી |
| RTGS CHARGES |
૨૫ રૂ. |
૨ લાખ થી ૫ લાખ |
|
૫૦ રૂ. |
૫ લાખ થી ઉપર |
| લોન પ્રોસેસીંગ ચાર્જ |
૦.૫૦ % |
૫ લાખથી ઉપરની લોન ની રકમ પર |